આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ ૯થી ૧૨માં કુલ ૯,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો

On: July 9, 2023 8:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાજ્યભરની ‘આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ ૯થી ૧૨માં કુલ ૯,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો

¤ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૪૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો

¤ વિદ્યાર્થી ઘરે બેઠા અરજી કરી શકે તે માટે પ્રથમવાર અરજીથી શાળા પસંદગી સુધીની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી

¤ પ્રથમવાર પ્રવેશ પરીક્ષા લઈને મેરિટના આધારે શાળામાં પ્રવેશ અપાયો

¤ ચાલુ વર્ષના ગુજરાત બજેટમાં આદર્શ નિવાસી સહિતની શાળાઓના અંદાજે ૧.૫ લાખ વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૬૬૭ કરોડની જોગવાઈ

¤ ગુજરાતના વિવિધ ૧૮ જિલ્લાઓમાં વિનામૂલ્યે શિક્ષણ, ભોજન અને નિવાસ માટે ૭૫ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત

CMO Gujarat Dr Kuber Dindor Kuvarji Halpati

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #education #GujaratGovernment

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!