
વલસાડ જિલ્લાના કપરાડા ના નાનાપોઢા બિરસામુંડા સર્કલ પર આદિવાસી સમાજના આગેવાનો દ્વારા 9 ઓગસ્ટના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામા આવી યુનો દ્વારા એકમાત્ર આદિવાસી સમાજને જ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામા આવ્યો છે.
9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેમ બીજા વિશ્વ યુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશોમાં પારસ્પરિક મૈત્રી પૂર્ણ સમન્વય બનાવવા એક બીજાના અધિકારો અને સ્વતંત્રતાને સમાન વધારો કરવો વિશ્વમાંથી ગરીબી તદઉપરાંત શિક્ષા, સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરવામાં આવી હતી.Ad..



નાનાપોઢા બિરસામુંડા સર્કલ પર આદિવાસી સમાજના આગેવાનો દ્વારા 9 ઓગસ્ટના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામા આવી…






