સુખેશ ગામમાં સ્વામી વિવેકાનંદ ઉ. બુ. વિદ્યાલયમાં “વિશ્વ આદિવાસી દિવસ”નિમિત્તે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

On: August 9, 2023 6:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાની કિલ્લા પારડી તાલુકાના સુખેશ ગામમાં આદર્શ યુવક મંડળ સંચાલિત ” સ્વામી વિવેકાનંદ ઉ. બુ. વિદ્યાલયમાં “વિશ્વ આદિવાસી દિવસ”નિમિત્તે શાળા કેમ્પસમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં પારડી, કપરાડા અને ધરમપૂરના અંતરિયાળ વિસ્તારના વિધાર્થીઓએ પોતાની લોકબોલીમાં ગીતો અને સંવાદોની સાથે પ્રાદેશિક પહેરવેશ પહેરી સંસ્કૃતિને ઉજાગર કરી હતી..

વધુમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંડળના પ્રમુખ માધુભાઈ પટેલે લોકબોલી (ધોડિયા અને કુંકણી ) ભાષામાંજ સંસ્કૃતિ જાળવવા સમજૂતી આપી હતી.
આ કાર્યક્રમમાં મંડળના મંત્રી ઉપપ્રમુખ, શિક્ષકમિત્રો અને વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો જે બદલ શાળાના આચાર્યએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી બનશે નેપાળના વચગાળાના વડા પ્રધાન ! Gen-Z એ રાખ્યો પ્રસ્તાવ

શ્રીલંકાની પવિત્ર ધરતી પર હનુમાનજીનું મહિમાગાન — પ્રફુલભાઈ શુક્લ કરશે 885મી કથા

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

error: Content is protected !!