ચાણક્ય નીતિ સૂત્ર અનુસાર 4 જગ્યાઓ પર આપેલું ધન બરકત આપશે.સન્માન અને આર્થિક લાભ..!
ધર્મ અને ભક્તિ : આચાર્ય ચાણક્યે પોતાના નીતિ શાસ્ત્રમાં અનેક મહત્વપૂર્ણ સંદેશ સમાજને આપ્યા છે. ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) આજે પણ એટલા જ પ્રાસંગિક છે. ચાણક્યે ધનના રોકાણથી માંડીને સન્માન મેળવવા સુધીના અનેક રસ્તાઓ નીતિશાસ્ત્રમાં જણાવ્યા છે. કોણ હતા આચાર્ય ચાણક્ય? આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) કેવળ એક મહાન શિક્ષક અને રાજનીતિજ્ઞ જ ન … Read more
