કાંપરિયા ગામે ચોસઠ જોગણી માતાનું મંદિર મહોત્સવે 36 યુનિટ રક્ત એકત્રિત, 270 લોકોએ આરોગ્ય સેવાઓ મેળવી
વલસાડ તાલુકાના કાંપરિયા ગામ ખાતે આવેલ ચોસઠ જોગણી માતાનું મંદિર માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. ચોસઠ જોગણી નવ યુવક મંડળ કાંપરિયા સાથે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, Rainbow Warriors Dharampur તેમજ શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન … Read more
