સંવાદની જરૂર
આધુનિક યુગમાં માનવજાતે ટેકનોલોજી, વિજ્ઞાન અને વિકાસના અનેક શિખરો સર કર્યા છે, પરંતુ એક બાબત એવી છે જે દિવસ પ્રતિદિન ઓછી થતી જાય છે — તે છે સંવાદ. સંવાદ એટલે માત્ર બોલવું નહીં, પરંતુ એકબીજાને સમજવાની, સાંભળવાની અને હૃદયથી જોડાવાની પ્રક્રિયા. આજના સમયમાં માણસ પાસે સમય છે મોબાઈલ માટે, સોશિયલ મીડિયા માટે, પરંતુ પરિવાર, મિત્રો … Read more
