વાપીના ગુંજન સ્થિત શિશુવિહાર સ્કૂલમાં આ વર્ષે પણ ક્રિસ્મસને વધાવતો પ્રોગ્રામ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો…

On: December 27, 2023 8:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી ના ગુંજન સ્થિત શિશુવિહાર સ્કૂલમાં આ વર્ષે પણ ક્રિસ્મસને વધાવતો પ્રોગ્રામ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.

શિશુવિહાર સ્કૂલના નાના બાળકોએ શાંતા ક્લોઝ સાથે ડાન્સ કરી મજા માણી હતી. વિશેષમાં પ્રીતિબેન તરફથી સાન્તાક્લોઝ દ્વારા બાળકોને ચોકલેટ મફીન્સ તથા ગિફ્ટ ટોય આપી બાળકોને ખુશ કરવામાં આવ્યા. હતા સ્કૂલની સજાવટ પણ ખૂબ સારી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામની સફળ બનાવવામાં શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ વીએચ રાજપાલ તેમજ સ્ટાફ મેમ્બર્સ મિત્તલબેન ઓઝા શિલ્પી બેને શિલ્પી બેને ખૂબ મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!