બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’પોથી યાત્રા શ્રી ભવાની માતા મંદિર બાલચોંડીથી નીકળી કથા સ્થળે પહોંચી

On: January 9, 2024 5:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દિપ પ્રાગટ્ય પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી કૈલાશપુરીજી મહારાજ (ચાંદોદ) ના વરદ્ હસ્તે.
કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો જણાવ્યું શિવ ભાગવત કથામાં દરોજ આવી અમૂલ્ય લાભ લેવા જણાવ્યું હતુ.

શિવ એવા સમર્થ ઈશ્વર છે કે જે આપણું સૌનું કલ્યાણ જ કરે છે કે પ્રેમ કરે એને તો સૌ પ્રેમ કરે ભલું કરે એનું સૌ ભલું કરે કે નહીં પણ વેર કરે ને એનુંય ભલું કરે એને ભગવાન કહેવાય

  • પૂજા સાધના કરીએ એ પણ જરૂરી નથી પણ તમે સમાજની સેવા કેટલી કરી એ મહત્વ છે. જે લોકોની સેવા કરે દેશ સેવા કરે અને દરેક પશુથી માંડીને પક્ષીની સેવા કરે પછી જ મારો હરિ એની પૂજા સ્વીકારે છે.

ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુ વ્યાસ પીઠ પરથી કથાનું રસપાન કરાવતા જણાવ્યું કે પૂર્વજોના પુણ્ય પ્રતાપે અને શ્રી ભૂવનેશ્વર મહાદેવ ભવાની માતા હનુમાનજી જલારામ બાપાના સાનિધ્યમાં શિવ ભાગવત કથા થઈ રહી છે.શિવ એવા સમર્થ ઈશ્વર છે કે જે આપણું સૌનું કલ્યાણ જ કરે છે કે પ્રેમ કરે એને તો સૌ પ્રેમ કરે ભલું કરે એનું સૌ ભલું કરે કે નહીં પણ વેર કરે ને એનુંય ભલું કરે એને ભગવાન કહેવાય છે.સાધના કરીએ એ પણ જરૂરી નથી પણ તમે સમાજની સેવા કેટલી કરી એ મહત્વ છે. જે લોકોની સેવા કરે દેશ સેવા કરે અને દરેક પશુથી માંડીને પક્ષીની સેવા કરે ને પછી જ મારો હરિ એની પૂજા સ્વીકારે છે.
આ પવિત્ર ભૂમિ ઉપર જ આયોજન કર્યું છે કથા ઉપદેશ માટે નથી કોઈ પણ કથા સમાજને એક કરવા માટે હોય છે સમાજની એકતા વધારવામાં ભેગા થવું એ પણ જરૂરી નથી ટોળું આખું ભેગું થાય એ પણ જરૂરી નથી પણ દેશ માટે એક થવું જરૂરી છે. કથા લેવા આવ્યા ત્યારે મને કહ્યું પણ સમાજને સમજાય સમાજને ઉતરે અને સમાજનું શાસ્ત્ર હોય એવી કથા કરો આ ભાગવતજી ની કથા શિવ શંકર ભગવાનના હૃદયમાં હતી. અધિકારી કોઈપણ નિવૃત્ત થાય પછી અધિકારી શબ્દ લાગે છે અને અધિકારી કહેવાય કે નહીં નિવૃત્ત અધિકારી પણ કથાના તમે અધિકારી થાવ તો જ કથા સાંભળવામાં તમને આનંદ આવે એનો અધિકાર પ્રાપ્ત કરવો પડે છે.મહાભારત ની કથા પણ શિવના હૃદયમાં હતી દેવી ભાગવતની કથા પણ શિવના હૃદયમાંથી શાસ્ત્ર આપણા સનાતન ધર્મના વેદ સનાતન ધર્મના ઉપનિષદો અને સનાતન ધર્મના જે કીર્તન થાય છે કીર્તન એ બધું જ શિવના હૃદયમાં હતું વડીલોને મારી વિનંતી કે તમે સારું જીવું તો એટલું જ કરવું ઘરમાં વર્તન સારું રાખવું માણસ ગમે એવો હોય પણ વિવેકી હોવો જોઈએ યુવાનો ખાસ બધાને વંદન કરજો વંદન કરશો તો વિકાસ થશે કઈ જાતિનો માણસ છે જાતિ મહાન નથી. ભાગવતજીની કથા કોરોના મૃત્યુ પામનાર ને મિત્રોને મુક્તિ મોક્ષ મળશે આ ભાગવતજીની કથા સાંભળવાથી દુઃખ ભુલાઈ જશે .

ગણેશભાઈ વી. પટેલ (નિવૃત્ત પોલ્યુશન અધિકારી વલસાડ) રમેશભાઈ એલ. પટેલ નિવૃત્ત તા. વિ. અધિકારી જયસુખભાઈ ડી. પટેલ (પૂર્વ અધિક કલેકટરશ્રી સુખાલ) સરપંચો, આજુબાજુ ગામના ભવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Ad…….

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!