બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા છોટે મોરારી બાપુના સાનિધ્યમાં સાત દિવસના અંતે પૂર્ણાહુતિ યોજાઇ હતી.

On: January 18, 2024 8:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા છોટે મોરારી બાપુના સાનિધ્યમાં સાત દિવસના અંતે પૂર્ણાહુતિ યોજાઇ હતી.

ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે “શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુના સાનિધ્યમાં 9 જાન્યુઆરીમ ના રોજ પ્રારંભ થયેલી બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા સોમવારે સાત દિવસના અંતે પૂર્ણાહુતિ યોજાઇ હતી.

આ પ્રસંગે કથાના વક્તા છોટે મોરારી બાપુની ની મધુરવાણીમાં યોજાયેલ શ્રીમદ્ શિવ ભાગવત કથાના સોનેરી અવસરો શ્રી કપિલ જન્મ શ્રી નરસિંહ જન્મ વામન જન્મ/રામ જન્મ/કૃષ્ણ જન્મ રૂદ્રમણી વિવાહ મહોત્સવ રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગો ઉજવ્યા હતા.આ પ્રસંગે સેવકો સહીત આસપાસના ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી કથા કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

કપરાડાના બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’પોથી યાત્રા શ્રી ભવાની માતા મંદિર નીકળી હતી.

ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુ વ્યાસ પીઠ પરથી કથાનું રસપાન કરાવતા જણાવ્યું કે પૂર્વજોના પુણ્ય પ્રતાપે અને શ્રી ભૂવનેશ્વર મહાદેવ ભવાની માતા હનુમાનજી જલારામ બાપાના સાનિધ્યમાં શિવ ભાગવત કથામાં શિવ એવા સમર્થ ઈશ્વર છે કે જે આપણું સૌનું કલ્યાણ જ કરે છે.સમાજમાં સેવા દેશની સેવાઓ સમાજમાં એક રહેવાનુંયુવાનો વધુ અભ્યાસ કરે યુવાનો વ્યસન મુક્ત બનએ.

ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા નું આયોજન ગામના રાજેશભાઈ પટેલ, ગુલાબભાઇ પટેલ ,હરેશભાઇ પટેલ અને ગામના યુવાનો વડીલો ના સહયોગ કરવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!