વાપીના હરીશ આર્ટ દ્વારા કપરાડા આદિવાસી ક્ષેત્રમાં ઉતરાયણ ઉજવણી અનોખી રીતે કરવામાં આવી

On: January 15, 2022 1:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપીના હરીશ આર્ટ દ્વારા કપરાડા આદિવાસી ક્ષેત્રમાં ઉતરાયણ ઉજવણી અનોખી રીતે કરવામાં આવી

( મનાલા ગામના સરપંચના ઘરે શુભેચ્છા મુલાકાત હરીશ આર્ટ )

BY:Hardik (hp tech)ઉત્તરાયણ એ દરેક વ્યક્તિ પરિવારમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણ દીવસે કુટુંબ પરિવાર સાથે સગાસંબંધીઓની ઘરે અગર ક્યાંક ફરવા માટે જતા હોય છે એવું માનવામાં આવે છે દરોજની ભાગદોડ વાળી જિંદગી તહેવારો માં પરિવાર સાથે રહેવું જોઈએ એવું પરિવાર જનો આગ્રહ રાખતા હોય છે.

પરંતુ આપણે જાણીએ છીએ સમાજમાં એવા લોકો પણ છે જે નબળા સમાજના લોકો માટે એવા વ્યક્તિ ઓ સામાજિક કાર્યકરો છેવાડાના જરૂરિયાત મંદ લોકોની વચ્ચે અનેક પ્રકારની સેવા ઓ આપી રહ્યા છે.

વાપીના હરીશ આર્ટ દ્વારા કપરાડા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં ઉત્તરાયણ પર્વ ઉજવણી નિમિત્તે વયોવૃદ્ધ વ્યક્તિ જે જરૂરિયાત મંદ હોઈ એવા લોકોને માટે પડી રહેલી ઠંડીથી બચવા માટે ધાબળા વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કપરાડા તાલુકાના મનાળા ગામે હરીશ આર્ટ દ્વારા નવા ચૂંટાયેલા શિક્ષિત નવયુવાન જ્યેન્દ્રભાઇ ગાંવીત નું શાલ ઓઢાડીને સન્નમાન કરી બાળકોને પતંગ ડોરા વડીલો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

હરીશ પટેલે જણાવ્યું કે ગામના વિકાસ માટે સરકારની યોજનાઓનો લાભ લઇ ડેરી ખેતીમાં રોજગારી સહાય મેળવીને ગરીબી માંથી બહાર નીકળવું પડશે શિક્ષિત સરપંચ મળિયા છે. જેથી ગામમાં વિકાસ માટે યુવાનો ના સહયોગ ગામમાં પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણ ભોયા
દ્વારા કરવામાં આવ્યું હતું.

Ad…

URGENT SALE..9348655722
My self Bablu Kumar, CISF officer in airport I have been urgently transferred to other state. I have some electronic and furniture products for sale. I want to sell these products urgently. Interested persons contact me. My all stuff are available for sale in airport. Here only home delivery service free of cost.only genuine buyers contact me..9348655722 (WhatsApp).
1. Bed.8000 rs.
2.sofa set.10000 rs.
3. Dining table.7000 rs
4. Almirah.6000 rs.
5. AC..12000 rs.
6. Fridge.8000 rs.
7. LED tv. 7000 rs.
8. Washing machine.5000 rs
9. Double battery inverter..12000
Total price …60000(single 1/2 item bhi mil jaayega)
Jai Hind Jai Bharat
All payments through online before delivery 10% and remain after delivery.genuine buyers

contact me..9348655722 (WhatsApp).

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

error: Content is protected !!