ધરમપુર તાલુકામાં ચીજઓઝર શિવ શોધ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષા રોપણ કરાયા

On: July 6, 2024 10:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

एक_पेड़_मॉं_के_नाम

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી ના આહવાન થી ભારત ને હરિયાળું કરવાનો સંકલ્પ સાથે યુવા બોર્ડ ના સ્ટેટ કો ઓર્ડીનેટર કૌશલ દવે ના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રત્યેક યુવાન એક વૃક્ષ માં કે નામ સંકલ્પ સાથે આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તેમજ સામજિક વનીકરણ કર્મચારી સાથે આજ રોજ ચીચઓઝર ગામે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું અને વૃક્ષા રોપણ કરેલ જેમનું નામ સ્વામી વિવેકાનંદ વન તરીકે નામ આપવામાં આવ્યું હતું વૃક્ષા રોપણ કરવાનું મુખ્ય ઉદ્દેશ એ હતો કે આજના યુવાનો વૃક્ષો નું મહત્વ સમજે અને પર્યાવરણ નું જતન થાય શુદ્ધ હવામળી રેહ , તાપમાન નો ઘટાડો થાય તે હેતુ થી યુવા બોર્ડ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે ચીજઓઝ શિવ ધોધ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યા

આ કાર્યક્રમ માં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા , ગણેશભાઈ બિરારી, ભાજપ સંગઠન મહામંત્રી ધનેશભાઈ ચોધરી , યુવા બોર્ડ નાં જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા ,સાંઈનાથ હોસ્પિટલ ડો. હેમંત પટેલ,સામાજિક કાર્યકર્તા પ્રદીપ પટેલ, ઉપસરપંચ સતીષભાઈ બારીયા, તાલુકા સંયોજક અલ્કેશ માહતું ગામ ના સરપંચ ભગુભાઈ બારીયા , યુવા મોરચા મહામંત્રી પ્રભાકર યાદવ તેમજ ગ્રામજનો, ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ મોટી સંખ્યા માં પર્યાવરણ પ્રેમી યુવાઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

error: Content is protected !!