
RAINBOW WARRIORS DHARAMPUR સંચાલિત સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈના આર્થિક સૌજન્યથી કાર્યરત થયેલ સાકાર વાંચન કુટીર અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ કાર્યક્રમ યોજવા રક્તદાન કેમ્પ ની સંખ્યા 46 સાથે 2200 યુનિટ રકતદાન મેળવ્યું.
શિક્ષક દિનનો દીવસ ઘણું મહત્વ ધરાવે છે કારણ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે. સમાજના વિકાસમાં શિક્ષકોના અવિશ્વસનીય યોગદાન માટે આ દીવસે તેમનું સન્માન કરવામાં આવે છે.

RAINBOW WARRIOR’S DHARAMPUR કો. ઑર્ડીનેટર શંકરભાઈ મંગુભાઈ પટેલ દુલસાડ તા. જી. વલસાડ હાલનું સરનામું પ્રતાપ બા પાર્ક ધરમપુર
ગ્રુપ નું નામ . *RAINBOW WARRIOR’S DHARAMPUR* સ્થાપના: 5/7/2019
હોદ્દો. કો. ઑર્ડીનેટર *સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ* સ્થાપક : હિતેનભાઈ ભૂતા હોદ્દો. પ્રોજેક્ટ કો. ઑર્ડીનેટર કામગીરી:

1.રકતદાન કેમ્પનું આયોજન કરવું
2. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સાકાર વાંચન કુટીર (લાઇબ્રેરી) શરૂ કરવી
3. અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ કાર્યક્રમ યોજવા
4. પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષ રોપણ કરવું. રક્તદાતાઓને ફળાઉ છોડ (આંબા કલમ, કાજુ કલમ, બદામ , જમરૂખ , જાંબુડા, સરગવો, ગુલાબના છોડ આપવા.
5. શાળાના ઓરડા ની મરામત, કલરકામ કરવું તથા પતરાના શેડ બનાવવા. ટોઇલેટ બાથરુમ રિપેર કરવા.















