
નવસારીમાં બ્રાહ્મણ પંચ ની વાડીમાં ચાલી રહેલી યુવા કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસ ની ભાગવત કથામાં આજે વિસ્વ વિખ્યાત સ્વાગત કરવામાં આવ્યું હતું ની પધરામણી થઇ હતી.
કથાના આયોજકો, ધનજય ભટ્ટ, નરસિંહભાઇ સવાણી, અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ નાયક દ્વારા પ્રફુલભાઇ શુક્લ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાગવત કથામાં પ્રફુલભાઇ શુક્લે ભાવિક ભક્તો જણાવ્યું કે ભરતભાઈ વ્યાસ ની વાણી ના વખાણ કરતા કહ્યું હતું કે ભગવતજી સ્વયં ભગવાન છે આજે કૃષ્ણ જન્મ ઉત્સવ ને દિવસે ભરતભાઈ એ બધાને રસ તરબોળ કરી દીધા છે.નવસારી એટલે સંસ્કાર નગરી નવસારીમાં સતત કથાઓના અવિરત પ્રવાહ થી ભાવિક ભક્તોમાં ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બ્રહ્મ તજો બલમ બલમ નો નાદ થઇ રહ્યો છે






