
ભરૂચના બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાએ “ડોમેસ્ટિક ઇન્ટરસ્ટેટ કિકેટ”માં ૨૧ રન આપીને ૬ વિકેટ ઝડપી…
BCCI (બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઇન્ડિયા) દ્વારા બહાર પાડેલી ‘ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ કિક્રેટ (બોલર) પ્લેયર્સ’ની ટોપ ૧૦ યાદીમાં મુસ્કાનનો સમાવેશ…
Ad..











