લોક સેવાના ઉદ્દેશ્યથી આદિવાસી રોજગાર ભરતી મેળાનું આયોજન

On: February 24, 2023 8:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • ત્રણસો થી વધારે ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારો હાજર રહ્યા હતા
  • વાપી સેલવાસ દમણ ની મોટી સાત થી આઠ કંપનીઓના પ્લેસમેન્ટ ઓફિસરો ઉપસ્થિત રહી ઉમેદવારોની પસંદગી કરી હતી.

BVK ગ્રુપ દ્વારા લોક સેવાના ઉદ્દેશ્યથી આદિવાસી રોજગાર ભરતી મેળાનું આયોજન નવસારી જિલ્લાના ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ, વાંસદા શાસક પક્ષનેતા બિપીન માહલા, માજી તાલુકા પંચાયત સભ્ય કિરણ પટેલ ના સહયોગથી આદિવાસી સમાજના કલ્યાણના હેતુ થી રોજગાર મેળાનું યોજવામાં આવ્યો હતો જેમાં વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંન્તુભાઈ ગાંવિત , વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ , નવસારી જિલ્લાના ભાજપ મહામંત્રી ગણપતભાઇ માહલા ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ત્રણસો થી વધારે ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારો હાજર રહ્યા હતા અને જેમાં વાપી સેલવાસ દમણ ની મોટી સાત થી આઠ કંપનીઓના પ્લેસમેન્ટ ઓફિસરો ઉપસ્થિત રહી ઉમેદવારોની પસંદગી કરી હતી.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!