
વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરતાં આદિવાસી ભાઈબહેનો…

G20 સમિટ અંતર્ગત એકતાનગર ખાતે આયોજિત ત્રીજી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં વાંસકલામાંથી નિર્મિત ચીજવસ્તુઓના સ્ટોલ્સની વિદેશી મહેમાનોએ મુલાકાત લઈ વાંસકલાને લગતા વિવિધ ઉત્પાદનો સહિત વારલી ચિત્રકલાની ખરીદી કરી…

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #G20 #G20Summit #G20Summit2023 #G20India #G20Gujarat #ektanagar #SoU #StatueOfUnity #vocalforlocal
Ad..










