SOTTO), Indian Medical Association ની ગુજરાત બ્રાન્ચ તેમજ ગુજરાત મીડિયા કલબ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘અંગદાન

On: July 31, 2023 4:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ State Organ and Tissue Transplant Organization (SOTTO), Indian Medical Association ની ગુજરાત બ્રાન્ચ તેમજ ગુજરાત મીડિયા કલબ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘અંગદાન મહોત્સવ’માં ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે, મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંગદાન કરનારા પરિવાજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અંગદાનના મહત્વ વિશે જણાવતાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી અંગદાનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિને બિરદાવી હતી.
#gujaratinformation #BhupendraPatel
CMO Gujarat Rushikesh Patel

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

PM મોદીની મુલાકાત સમયે અમદાવાદમાં આ વસ્તુઓના ઉપયોગ પર રહેશે પ્રતિબંધ

AMCના ક્લાસ-2 અધિકારી રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ઘરેથી 73 લાખ રોકડા અને સોનાના બિસ્કિટ મળ્યા

અમદાવાદના ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠકમાં વલસાડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ*

કલેક્ટર અને પોલીસ કમિશ્નરની ઓફિસમાં જવું એ સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન, હાઇકોર્ટે સરકારને લગાવી ફટકાર

ગુજરાતમાં દારૂની પરમીટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય લોકોને આસાનીથી દારૂની પરમીટ મળી રહે તે મુદ્દા સાથે આંદોલન.

error: Content is protected !!