ધરમપુર તાલુકા ના બામટી ગામે આદિવાસી સમાજ ના અગ્રણી ઓ દ્વારા ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

On: September 9, 2023 10:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


જેમાં આદિવાસી સમાજને સાચી દિશા બતાવવું, આદિવાસી સમાજ ના હક અને અધિકારો ની જાણકારી,ગામે ગામ ક્રાંતિકારી બિરસાઓ ઉભા કરવા,આપણી જળ જંગલ જમીન અસ્મિતાનું રક્ષણ,બાબા સાહેબ એ આપેલ બધાંરણ માં 5 મી અને 6 ઠી અનુસૂચિ ની જાણકારી જેવા અનેક મહત્વ ના મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી જ્યાં બામટી ગામના પ્રથમ નાગરિક વિજયભાઈ,જયેશભાઇ પલ્લવ પ્રિન્ટર્સ ધરમપુર,કમલેશભાઈ, નિલેશભાઈ નિકુલીયા,ચેતણભાઈ ગડી,મુન્નાભાઈ રાજપુરી તલાટ,ઉત્તમભાઈ ગરાસિયા,ઉમેશભાઈ,અને ખુબજ મોટી સંખ્યા માં આદિવાસી સમાજ ની હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા અને સાથે આયોજન કર્તા તમામ આગેવાનો અને યોદ્ધાઓનો આભાર સાથે અભિનંદન*

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!