જ્ઞાનસહાયક યોજના : વાંસદા ખાતે મહામહિમ રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર    ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી રદ કરવા બાબતે મામલતદાર વાંસદા મારફત રજુઆત

On: September 11, 2023 3:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજરોજ તા.011/09/2023 ના દીને વાંસદા ખાતે મહામહિમ રાજયપાલશ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય ને અને મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર,ગુજરાત રાજ્ય ને વર્તમાન માં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે મામલતદારશ્રી વાંસદા મારફત રજુઆત કરવામાં આવી

તા.18/09/2023 ના દીને ચીખલી ખાતે ચીખલી સર્કિટ હાઉસ ભેગા થઈ ને પ્રાંત કચેરી ચીખલી ખાતે રજુઆત ભાવિ શિક્ષકો સાથે જ્ઞાનસહાયક યોજના નો વિરોધ કરવામાં આવશે

જ્યારે સરકારશ્રી નું ભણશે ગુંજરાત બોલછે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરછે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કર છે
જ્યાં મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો,વાંસદા અને ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવસી સમાજની હક અને અધિકાર ની લડાઈ લડત યોદ્ધાઓ હાજર રહ્યા હતા.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!