વલસાડ જિલ્લાના 9માં એનોવેસન ફેસ્ટિવલની અંદર ડાયેટ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમ ઉપસ્થિત રહી

On: October 19, 2023 10:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા ના 9માં એનોવેસન ફેસ્ટિવલ ની અંદર ડાયેટ વલસાડ ના આમંત્રણ ને પગલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની ટીમ ઉપસ્થિત રહી હતી.

જિલ્લા મહાસંઘ ના અધ્યક્ષ રામુભાઈ પઢેર અને મહામંત્રી અજિતસિંહ ઠાકોર દ્વારા દરેક ઇનોવેટીવ ટીચર ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

જિલ્લા અધ્યક્ષશ્રી એ પોતાના ઉદબોધનમાં શિક્ષકો ના TA બાબત, ઉપધો નું બાકી એરિયર્સ અને CRC co ના નિયમિત પગાર બાબતે જાહેરમાં માઇક પર જોરદાર રજૂઆત કરી હતી. જેના પ્રત્યુતર માં DPEO શ્રી જરૂરી પગલાં લેવાશે ની જાહેર માં ખાત્રી આપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!